કરુણાની વર્ષા થશે ને પાપ સઘળા ધોવાઈ જશે.. ઈશ્વરને શોધશુ નહિ તોય ઈશ્વર અંતરમાં મળી જશે. જીવનભર પાપ કરતા રહયા, છતાં પણ એક ક્ષમાપનાથી શુ સંસાર સાગર તરાઈ જશે...?!! આવી રહેલ ચાતુર્માસનું આપણે ચાલો સૌ સ્વાગત કરીએ... વેર ઝેર ને દૂર કરી ને અધ્યાત્મ તરફ એક કદમ સૌ આગળ વધીયે... સૌને હ્યદયથી *મિચ્છામી દુક્કડમ* 🙏